25 ઑગસ્ટ, 2021

યોગ-દિન ઉજવણી

 

યોગ-દિન ઉજવણી

                                                                     

            શ્રી મોરગર (યક્ષ) પં.પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યોગ દિવસની ઉજવણીમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા.દરેક વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ યોગની પ્રવૃત્તિઓ કરવામાં આવી.દરેક વિદ્યાર્થીઓને યોગનુ મહત્વ સમજાય અને જીવન માં યોગની કેટલી મહત્વની છે તે દરેક ને સમજાય,અને પોતે મેળવેલી સમજ પોતાના પરિવાર,મિત્રો અને સમાજ સુધી પહોચાડે તે હેતુથી યોગ દિવસન નુ આયોજન કરવામાં આવ્યું.શાળા સ્વચ્છતા દરમિયાન કરવામાં આવેલી પ્રવુતિઓ- 1.યોગથી થતા ફાયદા અને નુકશાન પર ચર્ચા, 2.નિબંધસ્પર્ધા, ૩. યોગના વિવિધ આસનો ની સમજ  4..યોગને લગતા વીડીયો બતાવ્યા,, આવી અનેક પ્રવૃત્તિ દ્વારા યોગની સમજ આપવાનો પ્રયત્ન શાળાના શિક્ષકો દ્વારા કરવામો આવ્યો.દરેક બાળકો તેનજ શાળાના સમગ્રશિક્ષકો દ્વારા યોગ દિવસની હોશભેર ઉજવણી કરવામાં આવી.



                                                  ૦૧..




                                                                                 ૦૨..




૦૩...








 

0 Please Share a Your Opinion.: