6 સપ્ટેમ્બર, 2021

સપ્ટેમ્બર માસમાં સામાયિક એકમ કસોટી

સપ્ટેમ્બર માસમાં સામાયિક એકમ કસોટીના આયોજન બાબત. 


       કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત

             શ્રી મોરગર(યક્ષ) પંચાયતી પ્રાથમિક શાળા
મુ.- મોરગર(યક્ષ),પોસ્ટ- આણંદપર, તા.- નખત્રાણા,જિ.- કચ્છ ,પીન - 370610

DISE CODE - 24010610901                                              
સ્થાપના વર્ષ - 20/12/1964 
  
                  શ્રી મોરગર(યક્ષ) પંચાયતી પ્રાથમિક શાળા.

    શ્રી મોરગર પ્રાથમિક શાળા (તાલુકો-નખત્રાણા,જીલ્લા-કચ્છ) પરિવાર દ્વારા શાળામાં થતી પ્રવુતિ અને શાળામાં ઉપયોગી એવી માહિતીનો સંગ્રહ કરવા માટે એક પ્રયાસ છે,કે આવી તમામ માહિતી સરળતાથી અહિયાં મળી રહે તે હેતુથી એક morgarprimaryschool.blogspot.com નામથી એક બ્લોગની શરૂઆત કરવામાં આવી છે..

   બ્લોગમાં શાળાની અંદર ઉપયોગી એવા દરેક પ્રકારના પરિપત્રો,એકમ કસોટીના પેપર,પુનઃકસોટીના પેપર,પ્રોજેક્ટ્સ વર્ક (દરેક ધોરણ પ્રમાણે),પરિણામ પત્રક,ઓડીટ માટેનું સાહિત્ય,પ્રજ્ઞાવર્ગ માટે ઉપયોગી સાહિત્ય,વ્યાકરણ સાહિત્ય,ધોરણ પ્રમાણે સ્વાધ્યાય કાર્ય માટે નું સાહિત્ય, બાળકો માટે ઉપયોગી ચિત્રો, ઉત્સવની ઉજવણી ને લગતા સાહિત્ય,દરેક પ્રકારના પાઠ ને લગતા સાહિત્ય,વગેરે અમારા બ્લોગ દ્વારા અપના સુધી પોહ્ચાડવા અમે પ્રયત્ન કરીશું.અમારી માહિતી સચોટ અને સુંદરરીતે દરેક ને સમજ પડે એવી સરળભાષામાં અપના સુધી પહોચડવાનો અમારો પ્રયાસ હશે.

     શિક્ષણને લગતા કોઈપણ પ્રકારના સમાચાર અને બ્રેકિંગ ન્યુજ અપના સુધી અમે પહોચડવાનો અમારો પ્રયત્ન હશે..

    અમારા બ્લોગની નિયમિત મુલાકાત લઇ અમારા કાર્યને પ્રોત્સાહન આપવામાં સહભાગી બનો એવી વિનંતી.                                                                    morgarprimaryschool.blogspot.com 
                                                     morgarprimaryschool.blogspot.com

સપ્ટેમ્બર માસમાં સામાયિક એકમ કસોટીના આયોજન બાબત પરિપત્ર. 



સપ્ટેમ્બર માસમાં લેવાનાર એકમ કસોટી નું સમય પત્રક

0 Please Share a Your Opinion.: